जब तक साँस बाकी है

जब तक साँस बाकी है, तब तक आस बाकी है।
अभी तक आँखों में कोई तुम सा खास बाकी है।
मिलना और बिछड़ना है अपने लिए एक गाली सी
रहेंगे साथ में हरदम हम यह विश्वास बाकी है।।
———– केशव मोहन पाण्डेय ———-

सर्वश्री रक्षित अरविंदराय दवे द्वारा गुजराती में अनुदित
જ્યાં સુધી શ્વસે છે શ્વાસ, શેષ છે ત્યાં સુધી આશ,
આંખોમાં અત્યાર સુધી તુજ સમું સમાયું છે ખાસ.
મળવું અને થવું અલગ છે આપણ માટે એક ગાળ,
રહીશું સાથ આપણ હંમેશા એ બાકી છે વિશ્વાસ.

મૂળ હિન્દી કાવ્યરચના: કેશવ મોહન પાંડેય
ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે તા.26.06.2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *